Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

અશ્વ શો સમયે 'અશ્વ' એ પરચો આપ્યો....

રાજકોટ :.. પોપટપરા પોલીસ લાઇન ખાતે  આજે અશ્વ શો દરમિયાન અસલ કાઠીયાવાડી ઘોડાએ પોતાના મીજાજનો પરચો પણ કરાવી દિધો હતો, થોડીવાર આયોજકો - આગેવાન અશ્વસવારોને દોડધામ થઇ પડી હતી. પ્રથમ તસ્વીરમાં જમ્પીંગ સમયે અશ્વએ જાજૂ કોઠૂ નહી આપતા... અશ્વસવારની દશા ભયજનક બની ગઇ હતી, માંડ બચ્યો હતો. તે નજરે પડે છે, નીચેની તસ્વીરમાં બે ઘોડા સામસામે આવી જતા દોડધામ થઇ પડી હતી, તો છેલ્લી તસ્વીરમાં ર થી ૩ અશ્વો લાઇન ચૂકી અન્ય લાઇનમાં ફુલ સ્પીડે ચાલી જતા ૧ થી ર લોકોને હડફેટે લીધા તે જણાય છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:45 pm IST)