Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

વિદ્યાર્થી અને વાલી જનજાગૃતિ અભિયાન

મારા પુત્રની NOC દેવાની બદલે ઇન્દુભાઇ સ્કૂલ ઓફ આર્કિટેક રાજકોટએ લીધેલ ફી રૂ ૩,૧૨,૦૦૦ની રકમ રિફંડ બાબત અભિયાનને વાચા આપવા બાબત

તંત્રીશ્રી,

અમારીઙ્ગ બાબતમાં આપને કહીએ તો ત્રણ વાર ફી regulatory તથા ACPC GUJARAT દ્વારા ઓર્ડર અમારી તરફેણઙ્ગ AUGUST 2018  TO DECEMBER 2018 નાં દરમિયાનમાં નિયમ મુજબ થયા છે તથા માનનીય વડાપ્રધાન શ્રીઙ્ગ નાં પોર્ટલ પર છ વખત ફરિયાદ કરી છે તથા માનનીય મુ્ખ્ય મંત્રીશ્રી ને પણ લેખીત ફરિયાદ તથા સૌરાષ્ટ્રઙ્ગ યુનિવર્સિટી એસીપીસીઙ્ગ GTU. FEE REGULATORY વગેરે ને અનેક ફરિયાદ કરેલ આ ઉપરાંત AICTE COA UGC GUJARAT EDUCATION MINISTER SHRI તથા સ્ટેટ અને સેન્ટ્રલનાં દરેક education  departments માં તથા દરેક બને પક્ષનાં સંગઠનમાં અનેકઙ્ગ email કરેલા છે.

પરંતુ કોઈપણ કારણોસર ઈન્દુભાઈ સ્કૂલ ઓફ આર્કિટેકટ ના પ્રિન્સિપાલ તથા કોલેજમાંથી NOCઙ્ગઆપવાની સામેઙ્ગ અમારી પાસેથી રૂ ૩૧૨૦૦૦ જેવી રકમ કે જુલાઈ ૨૦૧૮ઙ્ગઙ્ગ ઙ્ગલીધેલઙ્ગ છે તે પરત મળેલ નથી.

પ્રિન્ટ તથા મીડિયાનાં સહકારથી આ અમારી વાણીને વાચા મળી તે માટે આભાર.

આ ઉપરાંત કોલેજનાં પ્રિન્સીપાલ શ્રી તથા ટ્રસ્ટીગણ ખુબજ સન્માનીય છે.ઙ્ગસમગ્ર ટ્રસ્ટી ગણ ખુબજ અનુભવી અને જાહેર જીવન સાથેઙ્ગવરસોથી જોડાયેલ છે. ઉપરાંત સંસ્થામાં પોતાની સામાજિક જવાબદારી સમજી કોઈપણ જાતની અપેક્ષા વગર કાર્ય કરે છે. આ ઉપરાત તે પણ એક સમયે વિદ્યાર્થી હતા તે પરિસ્થિતિ યાદ કરી વાલી તથા વિદ્યાર્થી ની સત્ય તા સમજી કોઈપણ જાતના નીચ-ઊંચની ભાવના રાખ્યા વગરઙ્ગજલ્દીથી જલ્દી અમારી ફી રિફંડ રકમ એમને મળી જાયઙ્ગ વાલી તથા કોલેજ બને માનભેર સાથે રહીએઙ્ગ તથા આ વાત નો સુખદ અંત આવેઙ્ગ ફકત વાલી અને વિદ્યાર્થી જ નહિ પરંતુ કોલેજ પ્રિન્સિપાલ ટ્રસ્ટી ગણ અને સમગ્ર રાજકોટ શિક્ષણજગતઙ્ગએકબીજાની સાથે છે હમ સાથ સાથ હેઙ્ગતેવો સંદેશ જાયઙ્ગતેવી શુભ આશા. (૨૧.૧૧)

લી. વિદ્યાર્થી વૈભવ એસ.રાઠોડનાં

વાલી સુનીલ એમ રાઠોડઙ્ગ

મો.  ૯૩૭૪૧ ૦૦૯૭૯

(3:48 pm IST)