Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

રાજકોટમાં તાંઝાનીયાથી આવેલ 17 વર્ષના યુવાન સહિત આજે 7 કેસ નોંધાયા: સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

રૈયા રોડ પર ઈન્કમટેક્સ સોસાયટીમાં એક જ પરિવારનાં 4 સભ્યો, રૈયા રોડ પર 54 વર્ષિય પુરુષ અને શ્રીજી નગરમાં 62 વર્ષીય મહિલા કોરોના સંક્રમિત: આજે 4 દર્દીઓ સારવાર હેઠળ: હાલ 47 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ

રાજકોટમાં તાંઝાનીયાથી આવેલ 17 વર્ષના યુવાન સહિત આજે 7 કેસ નોંધાયા છે  સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

 શહેરના  રૈયા રોડ પર ઈન્કમટેક્સ સોસાયટીમાં એક જ પરિવારનાં 4 સભ્યો, રૈયા રોડ પર 54 વર્ષિય પુરુષ અને શ્રીજી નગરમાં 62 વર્ષીય મહિલા કોરોના સંક્રમિત: આજે 4 દર્દીઓ સારવાર હેઠળ: હાલ 47 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે 

 શહેરમાં આજે બપોરના 12:00 વાગ્યાથી સાંજ સુધીમાં કુલ 07 કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલ છે.

શહેરના કુલ કેસની વિગત આ મુજબ છે.
કુલ કેસ –42936
સારવાર હેઠળ -47
આજના ડિસ્ચાર્જ -04

(9:21 pm IST)