Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

પીજીવીસીએલ દ્વારા ઉર્જા બચત રેલી :.

રાજકોટ : પીજીવીસીએલ દ્વારા રાજકોટ સીટી સર્કલ વિસ્તારમાં સવારે ૮ાા વાગ્યે ઉર્જા બચત રેલીનું આયોજન કરાયું હતું, જેમાં જોઇન્ટ - એમ. ડી. શ્રી પ્રિતી શર્મા, ચીફ ઇજનેર શ્રી ગાંધી, શ્રી મલકાણી, શ્રી કારીયા તથા અન્ય ઇજનેરો - અધિકારીઓ - કર્મચારીઓ જોડાયા હતાં. અને લોકોને જાગૃત કર્યા હતાં.

(12:27 pm IST)