Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

રાજકોટમાં ઓસ્ટ્રેલિયા, સાસણગીર, અમદાવાદથી પરત આવેલ 4 સહિત આજે 12 લોકો કોરોના સંક્રમિત : તમામ દર્દીઓ ઘરે સારવાર હેઠળ : 11 વ્યક્તિઓએ બન્ને ડોઝ લીધા

પંચવટી મેઈન રોડ, સરદાર નગર, બાલમુકુંદ સોસાયટી, જંકશન પ્લોટ, સિલ્વર એવન્યુ, શાંતિનિકેતન સોસાયટી રૈયા રોડ, ગંગોત્રી પાર્ક વિસ્તારમાં રહેતા 8 મહિલા અને 4 પુરુષનો રિપોર્ટ પોઝિટિવ

રાજકોટમાં ઓસ્ટ્રેલિયા,સાસણગીર,અમદાવાદથી પરત આવેલ 4 સહિત આજે 12 લોકો કોરોના સંક્રમિત થયા છે, તમામ દર્દીઓ ઘરે સારવાર હેઠળ: 11 વ્યક્તિઓએ બન્ને ડોઝ લીધા છે શહેરના
પંચવટી મેઈન રોડ, સરદાર નગર, બાલમુકુંદ સોસાયટી, જંકશન પ્લોટ, સિલ્વર એવન્યુ, શાંતિનિકેતન સોસાયટી  રૈયા રોડ, ગંગોત્રી પાર્ક વિસ્તારમાં રહેતા 8 મહિલા અને 4 પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે

(9:59 pm IST)