Gujarati News

Gujarati News

News of Friday, 18th December 2020

વોર્ડ નં.૧પ પેજ સમિતિ કાર્યાલયનૂં ઉદ્દઘાટન

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલજીના માર્ગદર્શન મુજબ પ્રદેશ ભાજપ દ્વારા પેજ પ્રમુખ અને તેની પેજ સમિતિની કામગીરીનો કાર્યકર્તાઓ ઉત્સાહજનક પ્રારંભ કરવામાં આવ્યો છે. અંતર્ગત શહેરના વોર્ડ નં. ૧પમાં પેજ સમિતિ કાર્યાલયનું ઉદ્દઘાટન શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના વરદ્દ હસ્તે તેમજ ધારાસભ્ય અરવિંદ રૈયાણી, શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવેલ આ તકે કમલેશ મિરાણી, આરવિંદ રૈયાણી, કિશોર રાઠોડ, સોમભાઇ ભાલીયા, મહેશ બથવાર, રત્નાભાઇ મોરી, ભીખુભાઇ ડાભી, પાચાભાઇ વજકાણી, દેવજીભાઇ ખીમસુરીયા, છગનભાઇ, હસુભાઇ બોરીચા, હસુભાઇ છાંટબાર, કમલેશભાઇ બગડાઇ, બીપીનભાઇ સોલંકી, બીપીનભાઇ પરમાર, રણછોડભાઇ જોગરાણા, મેરામભાઇ બોરીચા, હાજીભાઇ બુચડ, જાહીદભાઇ સેતા, યુનુસભાઇ, કેતન કુમારખાણીયા, પુનાભાઇ ડાભી, વિનોદ કુમારખાણીયા, સંજય વજકાણી, ભાવેશ ચૌહાણ, ભરત મીઠાપરા, વિનુભાઇ બાબરીયા સહીતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(2:35 pm IST)