Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

સાહેબ, હજુ તો હું આવ્યો...ગાડીમાંથી ઉતરવા તો દ્દયો

વાહન ચાલકો માટેના નવા નિયમો અને હેલ્મેટના કાયદાનો વિરોધ કરવા આજે જીલ્લા પંચાયત-અકિલા ચોક ખાતે શહેર કોંગ્રેસે મંજુરી ન મળી હોવા છતાં ધરણાનો કાર્યક્રમ યોજવાનો નિર્ણય કર્યો હતો. આગેવાનો-કાર્યકરો એકઠા થયા ત્યાં જ પોલીસે સામુહિક અટકાયત કરી લીધી હતી. વિરોધ પક્ષ નેતા વશરામ સાગઠીયા પોતાની કાર લઇને કાર્યક્રમ સ્થળે પહોંચ્યા ત્યાં જ પોલીસે અટકાયતમાં લઇ લીધા હતાં. સાગઠીયાએ, 'સાહેબ, હજુ તો હું આવ્યો,ગાડીમાંથી ઉતરવા તો દ્દયો' તેમ કહેતાં થોડી ચકમક ઝરી હતી. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(1:16 pm IST)