Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

શહેરમાં આજે બપોર સુધીમાં શુન્ય કેસ

રાજકોટઃ શહેરનો કુલ કેસનો આંક ૪૨,૮૦૬એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૪૨,૩૩૭ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૮.૯૦ ટકા થયોઃ હાલ ૧૫ દર્દીઓ સારવાર હેઠળ  છેઃ ગઇકાલે ૧ કેસ નોંધાયો તથા ૫ દર્દીઓ સાજા થયા

(3:54 pm IST)