Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

રાજકોટ નાગરિક બેન્કવાળા નિલેશભાઈ શાહ અને રિલાયન્સના જયેશભાઇ શાહના નાનાભાઈ વિપુલભાઈ શાહનું દુઃખદ અવસાન :

રાજકોટના શાહબંધુનો એક તારલો ખરી પડ્યો છે રાજકોટ નાગરિક બેન્કના નિલેશભાઈ શાહ,રિલાયન્સના જયેશભાઇ શાહ,નીતિનભાઈ શાહ,કિરીટભાઈ શાહના નાનાભાઈ તે જગજીવનભાઇ શાહ (જગુભાઈ )ના સુપુત્ર તે સાઉથ આફ્રિકામાં કીટકેટના સીઈઓ વિપુલભાઈ શાહનું આજે બપોરે ટૂંકી બીમારી બાદ દુઃખદ અવસાન થયું છે હજુ ગઈકાલે વિપુલભાઈનો જન્મદિવસ હતો અને આજે તેઓએ ચિરવિદાય લીધી હતી વિપુલભાઈની આજે રાત્રે 9 વાગ્યે અંતિમયાત્રા 1 દીવાનપરા 'રસિક તારા 'ખાતેથી નીકળશે

(7:03 pm IST)