Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

શહેરમાં એકશન પ્લાન ગતીમાં: મવડી ચોકડીએ પાણી નહિ ભરાય

 રાજકોટ : મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એકશન અંતર્ગત શહેરના  વિવિધ વિસ્તારમાં પેવર કામ ચાલી રહ્યા છે. તેમજ  વોર્ડ નં. ૧ર ના મવડી ચોકડીએ વરસાદી પાણી ભરાય નહિ તે માટે સ્ટ્રોમ લાઇનનું કામ પુર્ણ કરવામાં આવ્યુ હોવાનું તંત્ર વાહકોએ જણાવ્યું હતું.

(3:39 pm IST)