Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

રર મીથી શરૂ થનાર પોસ્ટલના જીડીએસ કર્મચારીઓની હડતાલને રાજકોટનો સંપૂર્ણ ટેકોઃ દરેક કચેરી સામે ઉગ્ર દેખાવો થશે

પોસ્ટલના જીડીએસ કર્મચારીઓની રર મીથી દેશવ્યાપી હડતાલને રાજકોટ ડીવીઝનના તમામ જીડીએસ કર્મચારીઓનો ૧૦૦ ટકા ટેકોઃ રર મીએ રાજકોટ

 હેડ પોસ્ટ ઓફીસ સામે સવારે સુત્રોચ્ચાર-ઉગ્ર દેખાવોઃ મોરબી-વાંકાનેર-પડધરી-ટંકારા-કુવાડવા-મેટોડા-સરધાર-કસ્તુરબાધામ -વિરનગર ખાતે પણ દેખાવો કરાશે

(12:31 pm IST)