Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

રાજકોટ શહેર-જીલ્લામાં સોનુ-ચાંદી-રોકડ-દારૂ મળી આજ સુધીમાં કૂલ ૪ કરોડ ૭૧ લાખનું સીઝરઃ રાજકોટ વેસ્‍ટમાં ર કરોડ ર૮ લાખ

રાજકોટ લોકસભા બેઠકનું જાહેરનામું બહાર પડયું ત્‍યારથી આજ સુધીમાં સોનું-ચાંદી-રોકડ રકમ-દેશી-વિદેશી દારૂ મળી ફલાઇંગ તથા ઇન્‍કમટેક્ષની સ્‍કવોડેૃ કૂલ ૪ કરોડ ૭૧ લાખનું સીઝ કર્યાનું કલેકટર કચેરીના અધીકારી સુત્રોએ ઉમેર્યું હતું: જેમાં સૌથી રાજકોટ વેસ્‍ટમાં ર કરોડ ર૮ લાખ, ધોરાજી-૧ લાખ ૩૯ હજાર, ગોંડલ ૪૦ાા લાખ, જસદણ-૪ લાખ ૮૯ હજાર, જેતપુર-૩૩ લાખ, રાજકોટ પૂર્વ-૮પ લાખ, રાજકોટ રૂરલ -૭૦ લાખ ૮૧ હજાર, રાજકોટ દક્ષિણ ૬ાા લાખનો સમાવેશ થાય છે.

(4:02 pm IST)