Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

કાલે ૧ર-૩૦ વાગ્યે કોંગ્રેસના શ્રી પરેશભાઇ ધાનાણી શકિતસિંહજીની ઉપસ્થિતિમાં રાજકોટ કલેકટર સમક્ષ ફોર્મ રજૂ કરશેઃ સ્વાભિમાન સભા પણ યોજાશે

રાજકોટ લોકસભા બેઠક ઉપર કાલે ૧ર-૩૦ વાગ્યે કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઇ ધાનાણી વાજતે-ગાજતે કલેકટર સમક્ષ ફોર્મ રજૂ કરશે... આ પહેલા બહુમાળી ચોક ખાતે વિશાળ સ્વાભિમાન સભા યોજાશેઃ ફોર્મ ભરવા સમયે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી શકિતસિંહજી ગોહીલ સહિતના અગ્રણી નેતાઓ ખાસ હાજર રહેશેઃ તડામાર તૈયારીઓ

(11:18 am IST)