Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

નવા કલેકટર- ડીડીઓની શુભેચ્છા મુલાકાત

 એચ.આઇ.વી. એઇડ્સ સાથે જીવતા લોકોના સંગઠન આર.ડી.એન.પી. પ્લસ દ્વારા નવનિયુકત કલેકટર ડો. રાહુલ બી. ગુપ્તા તથા રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર આર. રાણાવસિયાની શુભેચ્છા મુલાકાત લઇ સન્માનપત્ર આપી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ તકે આર.ડી.એન.પી. પ્લસની કામગીરી અંગે જગદીશભાઇએ માહીતી આપતા શ્રી ગુપ્તા અને શ્રી રાણાવસિયાએ ભારોભાર પ્રસંશા કરી હતી. (૧૬.૨)

(4:28 pm IST)