Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

હિરાસર એરપોર્ટઃ નવા ગામતળ માટે ૪ એકર જમીન ફાળવાઇ

હિરાસર એરપોર્ટમાં મોટાભાગની કામગીરી પૂર્ણઃ તંત્ર દ્વારા નવા ગામતળ માટે ૪ એકર જમીન એરપોર્ટ નજીક ફાળવી દેવાઇઃ પાંચ પવન ચકકી ખસેડવા તથા ૧ કિ.મી.નો એપ્રોચ રોડ બનાવવા કાર્યવાહી ચાલૂ ત્રણ મકાનો પણ ખસેડી લેવાયા

(3:34 pm IST)