Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

એપ્રિલમાં સમસ્ત સોની સેના દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાશે :નામ નોંધણી ચાલુ

માધાપર ચોકડી, જામનગર રોડ, રિયલ પર્લ પાર્ટી પ્લોટ રાજકોટ ખાતે આયોજન

રાજકોટ : રાજકોટના આંગણે સમસ્ત સોની સેના દ્વારા આગામી 30 એપ્રિલના રોજ સમૂહ લગ્નોત્સવ યોજાનાર છે

માધાપર ચોકડી, જામનગર રોડ, રિયલ પર્લ પાર્ટી પ્લોટ રાજકોટ ખાતે યોજાનાર સમૂહ લગ્નોત્સવમાં 11 યુવક-યુવતીઓએ પ્રભુતામાં પગલાં માંડશે,

  વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધણી કરાવી શકાય છે, આ શુભ અવસરે સમસ્ત સોની સમાજના લગ્ન ઈચ્છુક "યુવક યુવતી" જોડાવા માંગતા હોય એમને કેતનભાઈ પાટડીયા મોં, 9825597686 ) અથવા રવિભાઈ પાલા મોં,7600000890 ) નો સંપર્ક સાધવા જણાવાયું છે

"સમસ્ત સોની સેના રાજકોટ" દ્વારા આયોજીત સમસ્ત સોની સમાજના સમૂહલગ્નમાં સમસ્ત સોની સમાજના દરેક દાતાઓ દ્રારા દીકરીઓને કવર, ભેંટ, સોગાંદ, આપીને પ્રોત્સાહિત કરાશે

 

(4:01 pm IST)