Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

અજમેરી ટ્રસ્‍ટ દ્વારા નિઃશુલ્‍ક નિદાન કેમ્‍પ

રાજકોટ, તા.૧૮: અજમેરી એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ક્રાઇસ્‍ટ હોસ્‍પિટલના સહયોગથી નિઃશુલ્‍ક સર્વે રોગ નિદાન કેમ્‍પ, બ્‍લડ ડોનેશન કેમ્‍પ તા.૧૯ના રવિવારે સવારે ૧૦ થી ૧૨, સુમરા કોમ્‍યુનિટી હોલ ખ્‍વાજા ચોક, જંગલેશ્‍વર ખાતે રાખવામાં આવેલ છે

(10:07 am IST)