Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

હમ ભી હૈ જોશ મે... મેરેથોનમાં વિકલાંગ, કેન્સરના દદીૅ, વૃધ્ધો , વડીલો જોડાયા

રાજકોટઃ શહેરમાં આજે  સતત ત્રીજા વર્ષે યોજાયેલ મેેરેથોનમાં વિકલાંગ, કેન્સરના દદીૅ, વૃધ્ધો , વડીલોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. કેન્સરના દદીૅ અશ્વીનભાઇ મહેતાએ જણાવ્યુ છેલ્લા ત્રણ વષૅથી મેરેથોનમાં ભાગ લઇ વ્યસન મુકિતનું અભિયાન ચલાવી રહ્યા છે.તે બદલ મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાય, સ્ટે.ચેરમેન પુષ્કર ભાઇ પટેલે શુભેચ્છા પાઠવી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે. અન્ય તસ્વીરમાં દિવ્યાંગ ભાઇઓ-બેહનો મેરેથોનમાં દોડતા તે વખતની તસ્વીર (તસ્વીર-સંદિપ બગથરીયા)

(3:02 pm IST)