Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

આગલા દિવસે મોડી રાત સુધી ફરજ બજાવ્યા બાદ હાફ મેરેથોન પૂર્ણ કરી

રાજકોટ : મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નર અરૂણ મહેશ બાબુએ અતિ કપરા સંજોગોમાં પણ ૨૧ કિ.મી.ની ફૂલ મેરેથોન પૂર્ણ કરી સૌની દાદ મેળવી હતી. છેલ્લા ૪૮ કલાકથી તેઓ મહાપાલિકાના કાર્યક્રમના આયોજન અને ઓફિસની અન્ય કામગીરીની અતિ વ્યસ્તતા વચ્ચે પણ તેમણે ફૂલ મેરેથોન દોડવાની હિંમત દાખવી હતી. (તસ્વીર-સંદિપ બગથરીયા)

(3:01 pm IST)