Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

કિશન ટીલવાએ કર્યુ મતદાન

રાજકોટઃ બાર એસોસીએશનની આજરોજ ચુંટણી યોજાઇ છે. તમામ વકીલોએ મતદાન કર્યુ હતુ. તો રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખ અને યુવા એડવોકેટ કિશન ટીલવાએ પણ મતદાન કર્ર્યુ હતું. 

(3:25 pm IST)