Gujarati News

Gujarati News

News of Thursday, 17th December 2020

મહાનગરપાલિકાની ચૂંટણીના નગારા વાગ્યા

ચૂંટણી ને લઈ ને શહેર કોંગ્રેસ તૈયારી : કોંંગ્રેસના તમામ નેતાઓ એક મંચ પર હાજર.

આગામી મહાનગર પાલિકાની ચૂંટણી જીતવા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી અશોકભાઈ ડાંગરે તમામ શ્રેણી ના હોદેદારો, કાર્યકર્તા, પૂર્વ કોર્પોરેટર સાથે  મિટિંગ નું આયોજન કરેલ જેમાં બુથ વાઈઝ સંગઠન ની રચના કરવા તેમજ ડિજિટલ સદસ્યતા અભિયાન હેઠળ સભ્યો નોંધવા અને બહોળી સંખ્યામાં કોંગ્રેસ પક્ષમા સભ્યો જોડાય તેમજ આગમી મહાનગરપાલિકા ની ચૂંટણીમાં દ્યરે દ્યરે પહોંચવા અને લોકસપર્ક કરી કોંગ્રેસની વિચારદ્યરા લોકોસુધી પહોંચાડવા માર્ગદર્શન આપેલ હતું આ તકે     રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અશોકભાઈ ડાંગર, પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજગુરુ, મનપાના પૂર્વ વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠિયા,ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાદ્યેલા, પ્રદેશ કોંગ્રેસ આગેવાનો ડો.હેમંગભાઈ વસાવડા, પ્રદીપભાઈ ત્રિવેદી, જશવંતસિંહ ભટ્ટી, મિતુલભાઈ ડોંગા, અશોકસિંહ વાદ્યેલા, ટર્મના પૂર્વ કોર્પોરેટરશ્રીઓ ગીતાબેન પુરબીયા, ગાયત્રીબા વાદ્યેલા, દિલીપભાઈ આસવાણી, રેખાબેન ગજેરા, સિમિબેન જાદવ, દક્ષાબેન ભેંસણીયા, મનસુખભાઇ કાલરીયા, વસંતબેન માલવી, દ્યનશ્યામસિંહ જાડેજા, પરેશભાઈ હરસોડા, વિજયભાઈ વાંક, સંજયભાઈ અજુડિયા, જાગૃતિબેન ડાંગર, રવજીભાઈ ખીમસૂરિયા, ભાનુબેન સોરાણી, મકબુલભાઈ આસવાણી, રસિલાબેન ગરૈયા, સ્નેહબેન દવે, વલ્લભભાઈ પરસાણા, જયાબેન ટાંક, ગાયત્રીબેન ભટ્ટ, મેનાબેન જાદવ, જયંતીભાઈ બુટણી, નિમળભાઈ મારું, કોંગ્રેસ આગેવાનો, દિપકભાઈ પુરબીયા, ઠાકરશી ભાઈ ગજેરા, અરવિંદભાઈ ભેંસણીયા, મથુરભાઇ માલવી, સુરજભાઈ ડેર, કનકસિંહ જાડેજા, પ્રભાતભાઈ ડાંગર, બીપીનભાઈ દવે, રામભાઈ હેરભા, રસિકભાઈ ભટ્ટ, પ્રવીણભાઈ સોરાણી, સુરેશભાઈ ગરૈયા, રવિભાઈ ડાંગર, વલ્લભભાઈ જાદવ, કાર્યાલય મંત્રી ગોપાલ મોરવાડિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે જણાવ્યું છે.

(3:38 pm IST)