Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

પગમાં ચંપલ વગર સાયકલની સ્પીડમાં ચાલીને મહિલા પહોંચશે માં ઉમિયાધામ

રાજકોટથી યોજાયેલ સાયકલ યાત્રામાં એક મહિલા ચાલતા જોડાઈ

 

ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. લાખો પાટીદારો ઉમિયાધામ ખાતે પહોંચ્યા છે ઊંઝામાં લક્ષચંડી યજ્ઞમાં ભાગ લેવા માટે રાજકોટથી સાયકલ યાત્રા યોજવામાં આવી છે. સાયકલ યાત્રામાં એક મહિલા ચાલતા જોડાઈ છે.

પગમાં ચંપલ વગર સાયકલની સ્પીડમાં મહિલા ચાલી રહી છે. યાત્રામાં ચાલતી મહિલાનો વાયરલ વિડીયો વાયરલ થઇ રહ્યો છે.માત્ર ફ્રુટ અને જ્યુસનો ખોરાક લઈને મહિલા ચાલીને ઊંઝા ખાતે લક્ષચંડી યજ્ઞમાં ભાગ લેશે

 

(11:43 pm IST)