Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

કોઠારીયા સોલવન્‍ટના મનોજની હત્‍યા દારૂના ડખ્‍ખામાં નહિ પણ પત્‍નિના મિત્રએ સોપારી અપાવીને કરાવ્‍યાનું ખુલ્‍યું: બપોરે જાહેર કરાશેઃ વિગતો પારડીના રાજેશ સહિત પાંચ આરોપીઓને પકડી લેવામાં આવ્‍યા

૨૭/૧૦ના રેલ્‍વેના પાટા પાસેથી ઘાયલ મળેલા સિતારામ સોસાયટીના કોળી યુવાનનું મોત પડી જવાથી કે ટ્રેનની ટક્કરથી નહોતું થયું
ક્રાઇમ બ્રાંચને મળેલી ચોક્કસ માહિતીને આધારે મર્ડર મિસ્‍ટ્રી ઉકેલાઇઃ પ્રારંભે આકસ્‍મિક મોત, બાદમાં દારૂના ડખ્‍ખામાં હત્‍યાની વાત સામે આવ્‍યા પછી ચોંકાવનારી વિગતો સામે આવી


 

(11:56 am IST)