Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

નરેન્દ્રભાઈને શુભેચ્છા પાઠવતા મયુર શાહ

રાજકોટઃ ગુજરાતના પનોતા પુત્ર, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ૨૦૦૨માં રાજકોટમાંથી ચૂંટણી લડીને તોતીંગ લીડ સાથે વિજયી બન્યા હતા. આજે તેના સંભારણા સાથે જૈન અગ્રણી મયુરભાઈ શાહે  નરેન્દ્રભાઈને શુભેચ્છા પાઠવી હતી.

(2:39 pm IST)
  • ઉમરપાડામાં ખતરનાક વરસાદ : બે કલાકમાં અનરાધાર ૧૧ ઇંચ : વલસાડ: ઉમરપાડામાં બે કલાકમાં ૧૧ ઈંચ વરસાદ ખાબક્યો access_time 7:29 pm IST

  • રસ્તો ક્રોસ કરી રહેલા ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર પ્રતાપ સિંહને વાહને અડફેટે લઇ લીધા : ચા પીવા ઉભા રહ્યા બાદ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે જઈ રહેલા વાહને ટક્કર મારી દીધી : ગંભીર હાલતમાં લખનૌ હોસ્પિટલમાં દાખલ access_time 8:37 pm IST

  • પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત પાંચમા દિવસે ઘટાડો : પેટ્રોલમાં 25 પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે 38 પૈસાનો ઘટાડો : નવો ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે. access_time 11:34 pm IST