Gujarati News

Gujarati News

News of Friday, 17th July 2020

ઓનલાઇન શિક્ષણના ગતકડા અને ફી ઉઘરાણા બંધ કરો : મનીષાબા વાળા

રાજકોટ : શહેરમાં ઓનલાઇન શિક્ષણના ગતકડાથી વાલીઓ પાસે જબરજસ્ત ફી ઉઘરાવવાનાં કારસ્તાન સામે શહેર મહિલા કોંગ્રેસ દ્વારા વોર્ડ વાઇઝ  સહી ઝુંબેશ : પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાશે ઝુંબેશ

(4:10 pm IST)