Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

આજીના ગંધારા-ગોબરા પાણીમાં ફસાયેલા ઘોડાનું રેસ્કયુ ફાયરબ્રિગેડે કર્યુ...

રાજકોટઃ રામનાથપરા ખડપીઠ નજીકના વોરાના પુલ નીચેથી પસાર થતી ગંદી-ગોબરી આજી નદીના ગાંડીવેલથી ભરપુર કાદવ-કીચડમાં એક ઘોડો ખાબકયો હતો અને જીવન-મરણ વચ્ચે ઝઝુમી રહયો હતો. કોઇએ ફાયર બ્રિગેડને જાણ કરતા અડધી એક કલાકની કવાયત પછી તેેને ઘોડાને બચાવી લેવાયો હતો. (ફોટોઃ સંદીપ બગથરીયા)

(3:07 pm IST)