Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

ભાજપ યુવા મોરચા દ્વારા માસ્ક વિતરણ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં થઇ રહેલ કલ્યાણકારી કાર્યોના ભાગરૂપે સૌનો સાથ સૌનો વિકાસ સંકલ્પને અનુસરી ભાજપ દ્વારા વિવિધ  દ્વારા શહેરભરમાં ૧ લાખ માસ્ક વિતરણનું કાર્ય આરંભવામાં આવેલ છે. યુવા મોરચો, બક્ષીપંચ મોરચો, લઘુમતી મોરચો, અનુ.જાતિ મોરચો આ કાર્યમાં જોડાય ગયો છે. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર યુવા ભાજપ મોરચાના પ્રમુખ પ્રદિપ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયાની આગેવાની હાથ ધરાયેલ આ માસ્ક વિતરણ અભિયાનમાં હીતેશ મારૂ, જયરાજસિંહ જાડેજા, નાગજી વરૂ, ભાવેશ ટોયટા, કૃણાલ દવે, પ્રિતેશ પોપટ, અભય નાંઢા, દીગુભા જાડેજા, ચંદુભાઇ ભંડેરી, અજય લોખીલ, હિતેશ ગોહેલ, હેમાંગ પીપળીયા, મિલન પટેલ, જીતુ જાપડીયા, સતીષ ગમારા, પાર્થરાજ ચૌહાણ, રાજન ત્રિવેદી, પૂર્વેશ ભટ્ટ, જસ્મીન મકવાણા, જય શાહ, કુલદીપસિંહ જાડેજા, વિમલ ઠોરીયા, સર્વેશ્વર ચૌહાણ, વ્યોમ વ્યાસ, સંજય વાઢેર, અમિત બોરીચા, જય બોરીચા, કીશન ટીલવા, જય ગજજર, સતિષ ટોળીયા, મિલન હીરપરા, જય બોરીચા, હાર્દીક ટાંક, નીરવ રાયચુરા, શૈલેષ હાપલીયા, કૌશલ ધામી, કેયુર મશરૂ, વિનોદ કુમરખાણીયા, મૌલિક પરમાર, હીરેન સોજીત્રા, મનોજ ચાવડા, નાગજી રાદડીયા, જયપાલ ચાવડા, નકુલ પટેલ, રોહન, રાકેશ રાદડીયા, હિતેષ ઢોલરીયા, એલીશ રાઠોડ વગેરે સાથે જોડાયા હતા.

(3:19 pm IST)