News of Thursday, 17th May 2018

સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ જીતેનભાઇ રવાણીના નાનાભાઇ ભાવેશભાઇનું માર્ગ અકસ્માતમાં નિધન

રાજકોટઃ સૌરાષ્ટ્ર-કચ્છ  ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ જીતેનભાઇ રવાણીના ભાઇ અને ઉદ્યોગપતિ ભાવેશભાઇ રવાણી (ઉ.વ.૪૩)નું માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે. વાંકાનેર બાઉન્ડ્રી નજીક તેઓની કાર પલ્ટી મારી જતાં ઘટના સ્થળે જ તેઓનું અવસાન થયું હતુ તેઓની સ્મશાન યાત્રા રાજકોટ ખાતેથી આજે બપોરે નિકળી હતી. જેમા મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ, આગેવાનો જોડાયા હતા.

(3:15 pm IST)
  • કર્ણાટકમાં ભાજપની સત્તા અથવા રાષ્ટ્રપતિ શાસન ? : યેદિયુરપ્પા બહુમતી સાબિત ન કરી શકે તો ભાજપે નવી શકયતા તપાસવી શરૂ કરી દીધીઃ સૂત્રો access_time 4:25 pm IST

  • નરેન્દ્રભાઇની સ્ટાઇલથી યેદિયુરપ્પાની કર્ણાટક વિધાનસભામાં એન્ટ્રી access_time 4:39 pm IST

  • વિધાનસભા બહાર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા દેખાવો : ભાજપ પોતાની પોકળ જીત પર ખુશી મનાવતી હશે, દેશ લોકતંત્રની હાર પર શોક મનાવશે : રાહુલ ગાંધી access_time 10:57 am IST