Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

ઓહોહો... રાજકોટમાં ૪૩.૪ ડીગ્રી

સિઝનનું હાઇએસ્‍ટ તાપમાન

રાજકોટ શહેરમાં આજે સાંજ સુધીમાં સિઝનનું સૌથી ઉચુ તાપમાન નોંધાશે. માથુ ફાડી નાંખે તેવો આકરો તાપ વરસી રહ્યો છે. બપોરે રઃ૩૦ વાગે રાજમાર્ગો ઉપર ચહલપહલ ઓછી જોવા મળી રહી છે. આકરા તાપથી બચવા લોકો ટોપી, ચશ્‍મા સહિતની વસ્‍તુઓનો સહારો લઇ રહ્યા છે. અસહ્ય તાપ, ગરમીથી શહેરીજનોની હાલત દયનિય બની છે

(3:45 pm IST)