Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

રંગીલા રાજકોટ-સૌરાષ્‍ટ્રને ઇરાદાપૂર્વક રણમેદાનમાં ફેરવી મતદારોનો ભાજપ તરફેનો રોષ ખાળવાનો પ્રયાસ : પરેશ ધાનાણી

આમ આદમી પગભર થાય, સશકત થાય, ભ્રષ્‍ટાચારમાં પિસાતો બંધ થાય, મંદી-બેરોજગારીના ભરડામાંથી મુકત થઇ સ્‍વાભિમાનથી જીવે તેના માટે હું સતત પ્રયત્‍નશીલ રહીશઃ ક્ષત્રીય બહેન-બેટી ઉપર અકારણ ટીપ્‍પણી કરી સૌરાષ્‍ટ્રને વર્ગવિગ્રહની આગમાં ઝોંકવાનો રૂપાલાનો પુર્વયોજીત પ્રયાસ હતોઃ રાજકોટ-સૌરાષ્‍ટ્રના મતદારો ભાજપની માનસીકતા સમજી લે અને મતદાન કરે : ભાજપે સર્વાગી વિકાસની વ્‍યાખ્‍યા રોડ-રસ્‍તા-ગટર-પુલ-પાણી સુધી જ સીમીત કરી દીધી છેઃ જન-જનનો માનસીક, શારીરીક, આર્થિક, શૈક્ષણીક વિકાસ થાય તેને સર્વાગી વિકાસ કહેવાય : રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે નામાંકન ભરવા જઇ રહેલા પરેશ ધાનાણીએ ભાજપ પર કર્યા ધાણીફૂટ પ્રહારો

(12:03 pm IST)