News of Monday, 16th April 2018

આજે સોમવતી અમાસ

રાજકોટ : જય ભોલેનાથ.... આજે સોમવતી અમાસ છે. આજની અમાસ ખૂબ જ મોટી માનવામાં આવે છે. આજે મહાદેવનો દિવસ અને અમાસ હોય ભોળાનાથના ભકતોએ વ્હેલી સવારથી જ શિવાલયોમાં પૂજન અર્ચન કર્યા હતા. તસ્વીરમાં અહિંના સુપ્રસિદ્ધ એવા શ્રી પંચનાથ મંદિરે પૂજન - દર્શનનો લાભ લેતા ભાવિકો નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)(૩૭.૩)

(11:49 am IST)
  • કબરમાંથી સદ્દામનો મૃતદેહ ગાયબ : ઇરાકના પૂર્વ સતાધીશ સદ્દામ હુસૈનને અલ-અજવા ગામમાં દફનાવ્યા હતા : આજે ત્યાં કોઇ અવશેષ નથી : ૩૦ ડિસે. ર૦૦૬ના દિને દફત થયુ હતું : ઉલ્લેખનીય છે કે, શિયા સમુદાય અહીં સદ્દામનું સ્થાનક બને તેમ ઇચ્છતો ન હતો : ઝીન્યુઝીનો અહેવાલ access_time 11:22 am IST

  • ''રૃકાવટકે લિયે ખેદ'': માઇક્રો બ્લોગીંગ સાઇટ ''ટિવટર'' દુનિયાભરમાં ઠબ્બઃ ટેકનીકલ ખામીને કારણે સાંજે ૭ વાગ્યે ઠબ્બ થઇ ગયેલુ ટિવટર એક કલાક પછી ફરી ચાલુ access_time 8:56 pm IST

  • અમદાવાદ:રાજ્યના પુર્વ ઇન્ચાર્જ DGP પી.પી.પાન્ડેની પાસપોર્ટ પરત આપવાની અરજી CBI કોર્ટે માન્ય રાખી: CBI કોર્ટે 2 મહિના માટે પાન્ડેને પાસપોર્ટ પરત કરવા કર્યો આદેશ: પી.પી.પાન્ડેએ USA જવા માટે પરત માગ્યો હતો પાસપોર્ટ access_time 1:28 am IST