Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

સનશાઇન સ્‍કૂલમાં એવોર્ડ સમારોહ

ધ સનશાઇન સ્‍કૂલ (અંગ્રેજી માધ્‍યમ-ગુજરાતી માધ્‍યમ) ‘‘રવા વિલાસ'' રાજકોટ ખાતે ‘‘પ્રિન્‍સિપાલ એવોર્ડ''નું આયોજન થયેલ હતું. આ દિવસના ઉપલક્ષ્યમાં શૈક્ષણિક વર્ષઃ ર૦ર૧-રર માં પ્રથમ, દ્વિતિય અને તૃતીય ક્રમાંક આવેલ તેઓને શાળા પરિવાર તરફથી ઇનામો તેમજ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના કર્મચારીગણે જહેમત ઉઠાવી હતી. બાળકો અને વાલીઓએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધેલ.

(4:53 pm IST)