Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

વેરાશાખાને આજે ૨૬.૨૮ લાખની આવકઃ ૪૧ મિલ્કતોને નોટીસ

રાજકોટઃ મ્યુ.કોર્પોરેશનની વેરાશાખા દ્વારા બાકી વેરો વસુલવા કડક કાર્યવાહીઃ સેન્ટ્રલ ઝોનમાં ૧૫ મિલ્કત તથા સામાકાંઠે ૨૭ મિલ્કતોને નોટીસઃ આજે વેસ્ટ ઝોનમાં ૯.૪૦ લાખ, સેન્ટ્રલ ઝોનમાં ૬.૬ લાખ તથા ઇસ્ટ ઝોનમાં ૧૦.૨૪ લાખની વસુલાત

(3:26 pm IST)