Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

'વિજય'ના વિશ્વાસ સાથે મકકમ પગલા

રાજકોટઃ ભાજપના મહિલા અગ્રણી શ્રીમતી અંજલીબેન વિજયભાઇ રૂપાણી, કાશ્મીરાબેન નથવાણી, પ્રમુખ કમલેશ મિરાણી વગેરેએ આજે વોર્ડ નં.૪ના પેટા ચૂંટણીના વિસ્તારોની પદયાત્રા કરેલ વિજયના વિશ્વાસ સાથે આગળ વધી રહેલા આ આગેવાનો સોમવારના પરિણામની રાહ જોઇ રહ્યા છે. માણસ કયા રસ્તેથી આવે છેતે અગત્યનું નથી. હોતું, કયા રસ્તે જાય છે તે અગત્યનું હોય છ.ે(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:20 pm IST)