Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

વિરાટ મેદાનમાં આવતા દર્શકોના 'વિરાટ.. વિરાટ..' ના નારા

રાજકોટ : ભારતીય ટીમના ઓપનરોની શાનદાર શરૂઆત બાદ રોહિત શર્મા અંગત ૪૨ રને આઉટ થયા બાદ કેપ્ટન વિરાટ કોહલી મેદાનમાં આવતાની સાથે જ દર્શકોએ વિરાટ.... વિરાટ...ના નારા લગાવી સમગ્ર સ્ટેડિયમ ગજવી નાખ્યુ હતું.

(તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:39 pm IST)