Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

માસ્તર સોસાયટીમાં વેલ્ડીંગ કામ કરતી વખતે પડી જતાં બે ઘવાયા

રાજકોટ તા. ૧૭: માસ્તર સોસાયટીમાં વેલ્ડીંગ કામ કરતી વખતે પડી જતાં બે મજૂરને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

લક્ષ્મીવાડીમાં રહેતો સોનુ રમેશભાઇ વર્મા (ઉ.૨૫) તથા ભુવાલ રામનરેશ વર્મા (ઉ.૨૦) માસ્તર સોસાયટીમાં સાંજે આઠેક વાગ્યે વેલ્ડીંગ કામ કરી રહ્યા હતાં ત્યારે અકસ્માતે પડી જતાં સારવાર માટે દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ ભકિતનગર પોલીસને જાણ કરી હતી.

(1:06 pm IST)