Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

ત્રણેય ઝોનમાં પાર્ટી પ્લોટ બનાવવાની યોજના હાથ ધરવા મેયરની સુચના

રાજકોટ : મ્યુ. કોર્પોરેશનના વર્ષ ર૦૧૯-ર૦ના બજેટની સમીક્ષા હાથ ધરતા મેયર બીનાબેન આચાર્ય : શહેરના ત્રણેય ઝોનમાં ૧-૧ પાર્ટી પ્લોટ બનાવવાનું કામ ચાલુ વર્ષે જ શરૂ કરી દેવા અધિકારીઓને સુચના

(4:12 pm IST)