Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

પૈસા મામલે નવાગામના ભીમા ભરવાડ પર માલધારી સોસાયટીમાં છ શખ્સોનો ધોકા-પાઇપથી હુમલો

રાજકોટઃ નવાગામ આણંદપરમાં રહેતાં ભીમા મેરામભાઇ મીર (ઉ.૨૮) નામના ભરવાડ યુવાનને તે માલધારી સોસાયટીમાં માટેલ પાન પાસે હતો ત્યારે ગોૈતમ નાથા, પ્રવિણ રઘુ, ગોવિંદ ભરવાડ, ચનો ભરવાડ, શેલો સહિતે મળી તું કેમ પૈસાની બાબતમાં વચ્ચે પડે છે તેમ કહી ગાળો દઇ ધોકા પાઇપથી માર મારતાં સારવાર માટે દાખલ થતાં બી-ડિવીઝન પીએસઆઇ એમ. એમ. ઝાલાએ રાયોટની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:37 am IST)