Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

બાલ દિવસની ઉજવણી

રાજકોટઃ જવાહરલાલ નહેરુજી જન્મજંયતી નિમિતે શહેરના રેલનગર વિસ્તારમાં આવેલ અક્ષર ટયુશન કલાસીસમાં બાળદિવસની  ઉજવણી કરવામાં આવેલ. વિવિધ કાર્યક્રમો, નાટકો  અને ફ્રેન્સી ડ્રેસ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં કલાસીસના સંચાલક હરેશ પટેલ અને હિરલ ચૌહાણ દ્વારા વિજેતાઓને ઇનામ આપીને પ્રોત્સહીત કરવામાં આવેલ

(3:45 pm IST)