Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

રાજકોટ વોર્ડ નં,11ના કોંગ્રેસના મહામંત્રી રાજુ ગરચરનું રાજીનામુ :પાર્ટીમાં અવગણના થતી હોવાથી છેડો ફાડ્યો

----- કોંગ્રેસના કાર્યક્રમોની જાણ ન કરવામાં આવતા નારાજ થઈને પાર્ટી છોડી

રાજકોટ ગ્રામ્ય બેઠક પર કોંગ્રેસને ફટકો પડ્યો છે, શહેરના વોર્ડ નંબર 11ના કોંગ્રેસના મહામંત્રી રાજુ ગરચરએ પાર્ટીમાંથી રાજીનામુ આપ્યું છે,પાર્ટીમાં અવગણના થતી હોવાથી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે, કોંગ્રેસના કાર્યક્રમોની જાણ ન કરવામાં આવતા નારાજ થઈ પાર્ટી છોડી છે

 

(12:42 am IST)