Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

મે આઇ હેલ્પ યુ...

આજથી વાહન ચેકીંગની કડક ઝુંબેશ વચ્ચે પોલીસે ઠેકઠેકાણે કાર્યવાહી શરૂ કરી હતી. દરમિયાન એક ચોકમાં એક ટ્રાઇસિકલ સ્વાર દિવ્યાંગ વ્યકિત પોતાની સાઇકલ હંકારી શકતા ન હોઇ પોલીસ મદદે આવી હતી. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:57 pm IST)