Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

મેળાનું મેદાન ખેદાનમેદાન.. સ્ટોલ કેમ ઉભા કરવા ?!

રાજકોટ : મેઘરાજાએ મેળો જયાં યોજવાનો છે.. તે રેસકોર્ષ મેદાન ખેદાનમેદાન કરી નાખ્યું છે, આખા મેદાનમાં ગારો કાદવ-કીચડ- પાણી ભરાઇ ગયા છે. રરમીથી મેળો છે, પરંતુ હજુ સ્ટોલ ઉભી કરવાની રપ ટકા કામગીરી થઇ છે, મંડપ કોન્ટ્રાકટર પણ મુંઝાયા છે. જોે કે કલેકટર તંત્રની સુચના બાદ તંત્રે કપચી-મોરમ પાથરવાનું આજથી શરૂ કર્યુ છે, પરંતુ વરસાદ સતત ચાલુ હોય બધુ પાણીમાં જાય છે!! (તસ્વીર સંદિપ બગથરીયા)

(3:35 pm IST)