Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

બી-ડિવીઝન પોલીસ મથકના નવા બિલ્ડીંગમાં હોમ-હવન

પેડક રોડ પર ગઇકાલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે બી-ડિવીઝન પોલીસ મથકના નવા બિલ્ડીંગનું લોકાર્પણ થયું હતું. આજે અહિ હોમ-હવનનું આયોજન કરાયું હતું. જેમાં ડી. સ્ટાફના એએસઆઇ મહેશગીરી ગોસ્વામી સજોડે મુખ્ય યજમાન પદે બિરાજમાન થયા હતાં. આ પ્રસંગે અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહ્યા હતાં.

(4:08 pm IST)