Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

અકિલા ન્યુઝ : રાજકોટના માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં પોલીસના મારથી યુવકના મોતના મામલે રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોકમાં કરવામાં આવ્યો ચક્કાજામ, પરિવારના લોકો દ્વારા મૃત યુવકની લાશ લઈ હોસ્પિટલ ચોક પર પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો અને ચક્કાજામ સાથે તોડફોડ કરવામાં આવી હતી, પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.C

(11:23 pm IST)