Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

કલેકટર કચેરીમાં નવા ૩૩ કારકુન હાજર થતા તમામને ડીટેઇલ પોસ્‍ટીંગ અપાયા

રાજકોટ, તા., ૧૬: તાજેતરમાં કલેકટર કચેરીમાં નવા ૩૩ કારકુન હાજર થયા હતા. ગઇકાલે તમામને ડીટેઇલ પોસ્‍ટીંગ આપતા ઓર્ડર થયા તે આ મુજબ છે.

ઉમેદવારનું નામ                           નિમણુંકની જગ્‍યા

શ્રી હિતેશભાઇ લાખાભાઇ ધોરીયા    કલાર્ક,    પ્રાંત કચેરી, રાજકોટ શહેર-૧, રાજકોટ.

મિલન અંબારામભાઇ ગામી          કલાર્ક,    પ્રાંત કચેરી, રાજકોટ શહેર-૧, રાજકોટ.

બ્રિજરાજસિંહ રાજેન્‍દ્રસિંહ વાઘેલા     કલાર્ક,    મામલતદાર કચેરી-પડધરી

દિવ્‍યરાજસિંહ મહિપતસિંહ પરમાર   કલાર્ક,    મામલતદાર કચેરી-રાજકોટ શહેર(દક્ષિણ) રાજકોટ.

હેમાંગ ભવાનભાઇ ધોરીયાણી        કલાર્ક,    મામલતદાર કચેરી, રાજકોટ શહેર (પુર્વ) રાજકોટ.

અનિલ દયારામભાઇ બરાસરા        કલાર્ક,    મામલતદાર કચેરી, રાજકોટ શહેર (પુર્વ) રાજકોટ.

ધાર્મિક અજીતભાઇ કણસાગરા        કલાર્ક,    મહેસુલ અપીલ શાખા, કલેકટર કચેરી, રાજકોટ.

ધર્મેન્‍દ્રસિંહ ભીખુભા ચુડાસમા         કલાર્ક,    મામલતદાર કચેરી, ઉપલેટા

મુકેશભાઇ વાસુદેવભાઇ કણઝારીયા  કલાર્ક,    જીલ્લા પુરવઠા કચેરી, રાજકોટ.  

રવિ પ્રવિણભાઇ મકવાણા  કલાર્ક,  મામલતદાર કચેરી, રાજકોટ.

નિશાંત ગીરધરભાઇ ભાલારા         કલાર્ક,    મામલતદાર કચેરી, ગોંડલ

શ્રી છત્રપાલભાઇ યોગેશભાઇ ખુમાણ કલાર્ક,    રેકર્ડ શાખા, કલેકટર કચેરી રાજકોટ.

શ્રી પરેશભાઇ ભરતભાઇ જમોડ       કલાર્ક,    પ્રાંત કચેરી- જસદણ

શ્રી આશીષકુમાર અશ્વીનભાઇ વૈષ્‍ણવ      કલાર્ક, પ્રાંત કચેરી-ધોરાજી.

શ્રી દિપકકુમાર મનુભાઇ વૈષ્‍ણવ      કલાર્ક,    મામલતદાર કચેરી, જસદણ.

શ્રી ચિરાગ દિલીપભાઇ કરથીયા     કલાર્ક,    મામલતદાર કચેરી-ગોંડલ ગ્રામ્‍ય, ગોંડલ.

 શ્રી સાગર લઘરભાઇ ડાભી          કલાર્ક,    મામલતદાર કચેરી-જસદણ.

શ્રી વિશાલ કનુભાઇ પરમાર          કલાર્ક,    જીલ્લા પુરવઠા કચેરી, રાજકોટ.

શ્રી વિજયકુમાર મુકેશભાઇ હેલૈયા    કલાર્ક,    મામલતદાર કચેરી, રાજકોટ તાલુકા, રાજકોટ.

શ્રી અશોકભાઇ કિશનભાઇ પરમાર   કલાર્ક,    મામલતદાર કચેરી, રાજકોટ.

સુ.શ્રી હેમાગ્ની ભીખાભાઇ સોલંકી    કલાર્ક,    મામલતદાર કચેરી, ગોંડલ શહેર, ગોંડલ.

સુ.શ્રી ખુશ્‍બુ રમેશભાઇ હીરપરા       કલાર્ક,    મામલતદાર કચેરી જેતપુર શહેર, જેતપુર.

સુ.શ્રી પુજા દિનેશભાઇ મોરડીયા      કલાર્ક,    (એટીવીટી) પ્રાંત કચેરી, રાજકોટ શહેર-ર, રાજકોટ.

સુ.શ્રી ધારા દિનેશભાઇ ડેર કલાર્ક, મામલતદાર કચેરી, ગોંડલ ગ્રામ્‍ય, ગોંડલ

સુ.શ્રી દેવાંગી દિનેશકુમાર ડાભી      કલાર્ક,    (એટીવીટી), પ્રાંત કચેરી, રાજકોટ ગ્રામ્‍ય, રાજકોટ.

સુ.શ્રી અંકિતા શશીકાંત ચૌહાણ       કલાર્ક,    મામલતદાર કચેરી, જેતપુર ગ્રામ્‍ય, જેતપુર.

સુ.શ્રી નેન્‍સી ભરતભાઇ જેઠવા        કલાર્ક,    મામલતદાર કચેરી, રાજકોટ શહેર (પુર્વ), રાજકોટ.

સુ. શ્રી કિરણબેન જયસુખભાઇ ગોહીલ     કલાર્ક,      મામલતદાર કચેરી,  રાજકોટ શહેર (દક્ષિણ), રાજકોટ.

શ્રી જીજ્ઞેશ બાલાશંકરભાઇ બારૈયા    કલાર્ક,    પ્રાંત કચેરી, ગોંડલ.

સુ.શ્રી જાગૃતી શાંતીલાલ પરમાર    કલાર્ક,    નાયબ કલેકટર, સ્‍ટેમ્‍પ ડયુટી મુલ્‍યાંકન તંત્ર, રાજકોટ ગ્રા

સુ.શ્રી ઉષાબેન વિરાભાઇ વાંજા       કલાર્ક        મામલતદાર કચેરી, રાજકોટ શહેર (દક્ષીણ).

શ્રી જયેશકુમાર હરસુખલાલ ટાંક     કલાર્ક,    મામલતદાર કચેરી, ધોરાજી.

શ્રી ગોરધન જાદવ ઘેડીયા    કલાર્ક મામલતદાર કચેરી, ગોંડલ ગ્રામ્‍ય, ગોંડલ.

(4:01 pm IST)