Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

લોકગાયક ચેતન ગઢવીને મહારાષ્ટ્ર ગૌરવ એવોર્ડ

 મુળ રાજકોટના અને વર્ષોથી મુંબઇ સ્થાયી થયેલા લોકગાયક ચેતન ગઢવીને મહારાષ્ટ્ર ગૌરવ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર ગુજરાતી સમાજ મહામંડળ દ્વારા તાજેતરમાં મુંબઇ ખાતે યોજવામાં આવેલ ભવ્ય સમારોહમાં આ એવોર્ડ મંડળના પ્રમુખ હેમરાજભાઇ શાહના હસ્તે અનેાયત થયો હતો. ચેતનભાઇએ હિન્દી, ગુજરાતી ફિલ્મો અને સીરીયલોમાં કંઠ આપેલ છે. તેમના ભાઇ દિનેશભાઇ ગઢવી સાથે સંકળાયેલા છે. ભત્રીજો સૌરભ ગઢવી પણ ડ્રમ પ્લેયર છે.

(3:52 pm IST)