Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

કોરોના સામે રાજકોટ સાવચેત : શાળા - કોલેજો - મોલ - સિનેમા બંધ

રાજકોટ : કોરોના વાયરસ સામે રાજકોટ શહેર સાવચેત થયુ છે. કોરોના વાયરસ સામે જનજાગૃતિ અર્થે ગુજરાત સરકારે શાળા - કોલેજો, મોલ, સિનેમા ઘરો બંધ રાખવા આદેશ કર્યો છે ત્યારે આજ સવારથી રાજકોટમાં શાળા - કોલેજો અને સિનેમાઘરોઘ શોપીંગ મોલ બંધ રહ્યા હતા. જયાં સતત લોકોની અવર-જવર રહેતી તે શોપીંગ મોલ અને સિનેમાઘરો બંધ રહેતા સુમસામ ભાસી રહ્યા છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:49 pm IST)