Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

દાઉદી વ્હોરા સમાજ દ્વારા અભયભાઇને શુભેચ્છા-સન્માન

રાજકોટઃ જાણીતા ધારાશાસ્ત્રી તેમજ લો કમિશન ઓફ ઇન્ડિયાના મેમ્બર તરીકે સક્રિય કામગીરી કરી રહેલ શ્રી અભયભાઇ ભારદ્વાજની રાજયસભા માટેના ઉમેદવાર તરીકે પસંદગી થતા રાજકોટ દાઉદી વ્હોરા માટેના ઉમેદવાર તરીકે પસંદગી થતા રાજકોટ દાઉદી વ્હોરા સમાજની પી.આર. ઓ કમીટીના મેમ્બરો દ્વારા શાલ ઓઢાડીને પુષ્પ ગુચ્છથી શુભેચ્છા પાઠવી હતી.  આ પ્રસંગે દાઉદી વ્હોરા સમાજના યુસુફભાઇ જોહરકાર્ડસવાલા શાકીરભાઇ કાચવાલા, અસગરભાઇ વંથલીવાલા, અબ્બાસભાઇ ત્રવાદી, હસનેનભાઇ જોહર કાર્ડસવાલા, જાબીરભાઇ લોટીયા, શબ્બીરભાઇ કાચવાલા ઉપસ્થિત રહયા હતા.

(3:48 pm IST)