Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

માર્ચ મહીનામાં દરેક જીલ્લામાં મહેસૂલની ખાસ ચિંતન શિબિર : સરકારનો હવે નવો પ્રોજેકટ

મહેસૂલના પ્રશ્નો ઉકેલવા રાજકોટ સહિત રાજયના દરેક જીલ્લામાં સ્પે. મહેસૂલ કર્મચારી-અધિકારીઓ માટે ખાસ ચિંતન શિબિર : એક ડઝન મુદાઓ અંગે સમીક્ષા : વીસીમાં નિર્દેશ આપતા અગ્રસચિવ પંકજકુમાર

(4:27 pm IST)