Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

જેસીઆઇ યુવા દ્વારા સેવા કાર્ય

જેસીઆઇ રાજકોટ યુવા દ્વારા જરૂરીયાતમંદોને લોકોને ધાબળા ગરમ કપડા, બાળકોને જુનીયર જેસી વીંગ દ્વારા કપડાનું વિતરણ કરાયુ હતું. આ પ્રોજેટકમાં અશ્વિન ચંદારાણા, શીલુ ચંદારાણા,ગીરીશ ચંદારાણા, જીજ્ઞેશ શાહ, રીમા શાહ, (સેક્રેટરી), જેસી પ્રતિક અઢીયા (વાઇસ પ્રેસીડેન્ટ બિઝનેશ), જેસી કિંજલ અઢીયા (જેસીરેટ ઋષિત પાટેલ, હેતલ દોશી, પ્રતિક દોશી, રૂપલ ચંદારાણા, મૌલિક માધાણી, મનીષા માધાણી, દેવાંશ માધાણી, જે. ચેતન પાલા, પ્રફુલ પટેલ, હેતવી પટેલ, પ્રથમ અઢીયા, કુશલ શાહએ હાજરી આપી હતી. પ્રોજેકટ માટે સહયોગ અશ્વિન ચંદારાણા, ગીરીશ ચંદારાણા, ક્રિના માંડવીયા, પ્રતિક અઢીયા, વિશાલ શેઠ, મનીષ પલાણ દ્વારા આપવામાં આવ્યો હતો.

(3:50 pm IST)